Question
ઉગારી લેવું

Answer

અર્થ : બચાવી લેવું વાક્યપ્રયોગ : ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને, મુસાફરોને અકસ્માતથી ઉગારી લીધાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free