Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનજાતિગત ભિન્નતા3 Marks
Question
મુખ્યમંત્રી અમૃતમ $($મા$)$ યોજનાની માહિતી આપો.
✓
Answer
મુખ્યમંત્રી અમૃતમ્ $($મા$)$ યોજનાનું આયોજન અને સંચાલન રાજ્ય સરકાર કરે છે. તે સરકારી સ્વાસ્થ્ય સેવા છે. આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ગરીબીરેખા હેઠળ જીવતાં કુટુંબોને તેમજ વાર્ષિક $4$ લાખ કે તેથી ઓછી આવક ધરાવતાં કુટુંબોને $($વધુમાં વધુ પાંચ સભ્યોને$)$ આવરી લેવામાં આવ્યાં છે. આ યોજનામાં હૃદય, મગજ, કીડની, બર્ન્સ, નવજાત શિશુના રોગો, ગંભીર ઈજાઓ વગેરેની સારવાર માટે નિયત પૅકેજિસ નક્કી કરવામાં આવેલ છે. આ યોજના સાથે જોડી દેવામાં આવેલી હૉસ્પિટલોમાં દર્દીને સંપૂર્ણ સારવાર આપવામાં આવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.