મુક્ત અવકાશમાં $3 \,GHz$ આવૃત્તિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ $\frac{\lambda}{100}$ પરિમાણ ધરાવતી (જ્યાં $\lambda$ એ મુક્તાવકાશમાં તરંગની તરંગલંબાઈ) વસ્તુની ધાર ઉપર અથડાય છે. ત્યાં બનતી (પ્રકાશની) ધટના શોધો.
  • A
    પરાવર્તન
  • B
    વક્રીભવન
  • C
    વિવર્તન
  • D
    પ્રકિર્ણન
JEE MAIN 2022, Diffcult
Download our app for free and get startedPlay store
d
\(\frac{ a }{\lambda}=\frac{1}{100}\)

For reflection size of obstacle must be much larger than wavelength, for diffraction size should be order of wavelength.

Since the object is of size \(\frac{\lambda}{100}\), much smaller than wavelength, so scattering will occur.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક વ્યકિતનું નજીકનું બિંદુ $60\;cm $ છે. આંખથી $2\;cm$ દૂર રહેલા ચશ્માના ગ્લાસથી, $22\;cm$ દૂર વાંચવા માટેના ચશ્માના કાંચની કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી હશે?
    View Solution
  • 2
    વિચલનકોણ ($\delta$) અને આપાતકોણ $(i)$ વચ્ચેનો આલેખ ત્રિકોણાકાર પ્રિઝમ માટે કેવી રીતે દર્શાવેલો છે?
    View Solution
  • 3
    સાદા માઇક્રોસ્કોપમાં માણસને પ્રતિબિંબ કેવું દેખાશે.
    View Solution
  • 4
    એક વ્યક્તિ $-1.0$ ડાયપ્ટર પાવર ધરાવતા ચશ્માનો દૂરની વસ્તુ જોવા માટે અને $2.0$ ડાયપ્ટર પાવર ધરાવતા વાંચવાના કાચનો ઉપયોગ કરે છે. વ્યક્તિ માટે લઘુતમ દ્રષ્ટિ અંતર $..........\,cm$ હશે.
    View Solution
  • 5
    $10cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સ અને $10 cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા અંર્તગોળ લેન્સને સંપર્કમાં રાખતા તંત્રની કેન્દ્રલંબાઇ કેટલી થાય?
    View Solution
  • 6
    $A$ પ્રિઝમ કોણ ધરાવતા એક પ્રિઝમના દ્રવ્યનો વક્કીભવનાંક $\cot (A / 2)$ છે. તો લઘુતમ વિચલન કોણ ......
    View Solution
  • 7
    $0.15\, m$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની સામે મૂકેલ વસ્તુ આભાસી પ્રતિબિંબ રચાય છે,  કદ વસ્તુના કદ કરતા બમણુ છે. અરીસાની સાપેક્ષમાં વસ્તુ સ્થાન ......... $cm$ છે.
    View Solution
  • 8
    $1.5$વકીભવનાંકવાળા દ્વિ-બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ $20 \mathrm{~cm}$ છે. જ્યારે તેને$1.6$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્ર લંબાઈ__________થશે.
    View Solution
  • 9
    પ્રકાશનું કિરણ સમતલ અરીસા પર $30^o$ ના આપાતકોણ આપાત થાય છે. અરીસા દ્વારા થતું વિચલન ........$^o$ છે.
    View Solution
  • 10
    જો સમબાજુ પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક $\sqrt 3 $ હોય, તો પ્રિઝમનો લઘુત્તમ વિચલનકોણ કેટલો થાય?
    View Solution