c (c) A simple microscope is just a convex lens with object lying between optical centre and focus of the lens.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$3\,D$ અને $- 5\,D $ પાવરના લેન્સને જોડને સંયુક્ત લેન્સ બનાવવામાં આવે છે. વસ્તુને આ લેન્સથી $50 \,cm$ દૂર મૂકેલો છે. તો પ્રતિબિંબ કેટલા.......$cm$ અંતરે રચાશે?
$\mu_{1}=1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા પ્રિઝમનો પ્રિઝમકોણ $15^o$ છે, તેને $\mu_{2}=1.75$ વક્રીભવનાંક ધરાવતા અન્ય પ્રિઝમ સાથે જોડેલ છે. આ પ્રિઝમના સંયોજનથી કિરણ વિચલન વગર પસાર થાય છે. બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ ($^o$ માં) કેટલો હશે?
ચંદ્રનો વ્યાસ $3.5 × 10^{3}\,\, km$ છે અને તેનું પૃથ્વીથી અંતર $3.8 × 10^{5} \,\,km $ છે. જો એક ટેલિસ્કોપ દ્વારા જોવામાં આવે છે કે જેના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈઓ અનુક્રમે $4 \,m$ અને $10\,\, cm$ છે. તો ચંદ્રના પ્રતિબિંબનો કોણીય વ્યાસ કેટલા ........$cm$ હશે?
એક માઇક્રોસ્કોપને એક કાગળ ઉપર દોરેલ નિશાની ઉપર વ્યવસ્થિત ફોકસ કરવામાં આવેલ છે અને આ કાગળ ઉપર $ 1.5$ વક્રીભવનાંકવાળા અને $3\; cm$ જાડાઇના કાચના સ્લેબને મૂકવામાં આવે છે. નિશાની ફરીથી સ્પષ્ટ દેખાય એટલા માટે માઇક્રોસ્કોપને કઇ દિશામાં ખસેડવું જોઇએ?
$R$ ત્રિજ્યા ધરાવતા અલગ અલગ પદાર્થમાથી બનેલા સમતલ અંતર્ગોળ અને સમતલ બહિર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.પહેલા લેન્સનો વક્રીભવનાંક $\mu_1$ અને બીજા લેન્સનો વક્રીભવનાંક $\mu_2$ હોયતો તંત્રની સંયુક્ત કેન્દ્રલંબાઇ કેટલી થશે?