Question
મુલ્લાજી શૂળીએ ચઢતાં શા માટે બચી ગયા?

Answer

શૂળીનું પાનું જાડું હતું અને મુલ્લાજી સાવ દુબળા- પાતળા. આ વાતની જાણ ગંડું રાજાને કરવાથી તેમણે મુલ્લાને બદલે ગામના ગમે તે જાડા માણસને શૂળીએ ચડાવવાનો હુકમ કર્યો. આથી મુલ્લાજી શૂળીએ ચઢતાં બચી ગયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free