Question
પર્વત ઊંચા શા માટે હોય છે?

Answer

સૃષ્ટિનાં બધાં તત્ત્વોની જેમ ઊંચા પર્વતો પણ કુદરત નું સર્જન છે. પર્વત ઊંચા થઈને જાણે આકાશને અડવા મથતા હોય એવું મને તો લાગે છે. એટલા માટે તે ઊંચા હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free