Gujarat BoardEnglish MediumSTD 7IDEAL - GUJRATIઅંધેરી નગરી1 Mark
Question
મુલ્લાજી શૂળીએ ચઢતાં શા માટે બચી ગયા ?
✓
Answer
મુલ્લાજીને જયારે શૂળીએ ચડાવવા માટે લઈ ગયા ત્યારે શૂળીનું મોં જાડું હતું અને મુલ્લા શરીરે પાતળા હતા. તેમનું પાતળું શરીર શૂળી માટે બરોબર હતું નહીં; આથી તે શૂળીએ ચઢતાં બચી ગયા.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.