Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હાઇડ્રોજન જેવા પરમાણુમાં ઇલેક્ટ્રૉન $M- $શેલ (કક્ષા) માંથી $L-$ શેલ (કક્ષા) માં જાય છે. ઉત્સર્જતા વિકિરણની તરંગલંબાઈ $\lambda$ છે. ઇલેક્ટ્રૉન $N-$ શેલ (કક્ષા) માંથી $L-$ શેલ (કક્ષા) માં જાય તો ઉત્સર્જતા વિકિરણની તરંગલંબાઈ કેટલી હશે
એકમ આયનિય હીલિયમ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા એ હીલિયમ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા કરતાં $2.2$ ગણી છે. તો હીલિયમ પરમાણુને સંપૂર્ણ રીતે આયનીય કરવા માટે કેટલી કુલ ઉર્જાની ($eV$ માં) જરૂર પડે?
મ્યુઓન એ અસ્થાયી કણ છે જેનું દળ $207 \,m_e $અને તેનો વિદ્યુતભાર $e$ અથવા $- e$ છે. પણ મ્યુઓનને ($\mu^-$) હાઈડ્રોજન પરમાણુ જકડી લેતાં મ્યુઓનિક પરમાણું બનાવે છે. પ્રાટોન $\mu^-$ ને જકડી રાખે છે, તો પરમાણું ની આયનીકરણ ઉર્જા.......$keV$ શોધો.