નીચેનામાંથી કઈ સંક્રાંતિ દરમિયાન હાઈડ્રોજન પરમાણુ માટે મહતમ આવૃતિવાળા ફોટોન ઉત્સર્જિત થાય?
  • A$n = 2$ થી $n = 1$
  • B$n = 1 $ થી $n = 2$
  • C$n = 6$  થી $  n = 2$
  • D$n = 2 $ થી $n = 6$
AIEEE 2007,AIPMT 2000, Medium
Download our app for free and get startedPlay store
a
We have to find the frequency of emitted photons. For emission of photons the transition must take place from a higher energy level to a lower energy level which are given only in options \((c)\) and \((d)\).

Frequency is given by

\(h v=-13.6\left(\frac{1}{n_{2}^{2}}-\frac{1}{n_{1}^{2}}\right)\)

For transition from \(n=6\) to \(n=2\)

\({v_1} = \frac{{ - 13.6}}{h}\left( {\frac{1}{{{6^2}}} - \frac{1}{{{2^2}}}} \right)\) \( = \frac{2}{9} \times \left( {\frac{{13.6}}{h}} \right)\)

For transition from \(n=2\) to \(n=1\)

\(v_{2}=\frac{-13.6}{h}\left(\frac{1}{2^{2}}-\frac{1}{1^{2}}\right)=\frac{3}{4} \times\left(\frac{13.6}{h}\right)\)

\(\therefore v_{1}>v_{2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લેસર કિરણો કેવાા છે ?
    View Solution
  • 2
    હાઇડ્રોજન પરમાણુમાં બહોર અધિર્તક મુજબ કોનું સંરક્ષણ થાય છે?
    View Solution
  • 3
    $Be ^{3+}$ની કઈ ઉતેજીત અવસ્થાની ત્રિજ્યા હાઈડ્રોજનની ધરાસ્થિતિની ત્રિજ્યા જેટલી થાય?
    View Solution
  • 4
    હાઈડ્રોજન પરમાણુમાં કોઈ કક્ષાની ત્રિજ્યા $8.48\mathring A$ છે. જો આ કક્ષામાં ઈલેકટ્રોનની ઊર્જા $E / x$ હીય તો $x=$. . . . . . મળશે. $\left(\mathrm{a}_0\right. =0.529 \mathring A$ $E  =$  ઈલેકટ્રોનની ધરાસ્થિતિમાં ઊર્જા) 
    View Solution
  • 5
    જ્યારે $0.50\; \mathring A$ ના ક્ષ-કિરણોને ધાતુ પર આપાત કરવામાં આવે છે, ત્યારે જણાય છે કે $k\,shell$ ના ફોટોઈલેકટ્રોન એ $2 \times 10^{-3}\,tesla$ ચુંબકીય ક્ષેત્રમાં રહેલા $23\,mm$ ત્રિજ્યાના વર્તુળ તરફ ગતિ કરે છે. આ ચુંબકીય ક્ષેત્રએ ફોટો ઈલેક્ટ્રોનની બંધન ઉર્જા $..........\, keV$
    View Solution
  • 6
    એક ક્ષ-કિરણ ટ્યુબની સુક્ષ્મ તરંગલંબાઈ $0.45 \mathring A$ એ પુરી થાય છે તો ટ્યુબને લાગુ પડતો વોલ્ટેજ કેટલો હશે ?
    View Solution
  • 7
    બામર શ્રેણીમાં વર્ણપટ રેખાઓ $H _\alpha$ અને $H _\beta$ ની તરંગલંબાઈનો ગુણોત્તર $\frac{x}{20}$ છે. તો $x$ નું મૂલ્ય $..........$ છે.
    View Solution
  • 8
    એક $X-ray$ ટયુબ $1.24$ દસ લાખ વોલ્ટ ઉપર કાર્યરત છે. ઉત્સર્જીત ફોટોનની સૌથી ટૂંકી તરંગલંબાઈ ........ $nm$ હશે.
    View Solution
  • 9
    એક્ હાઈડ્રોજન જેવો આયન તેમાં જયારે $\mathrm{n}=2$ થી $\mathrm{n}=1$ માં સંકાંતિ થાય ત્યારે $3 \times 10^{15} \mathrm{~Hz}$ આવૃત્તિ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરે છે. $\mathrm{n}=3$ થી $\mathrm{n}=1$ માં થતી સંકાંતિ માટે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ $\frac{x}{9} \times 10^{15} \mathrm{~Hz}$ મળે છે, જ્યાં $x=$______છે.
    View Solution
  • 10
    જ્યારે ક્ષ-કિરણો વધારે તીવ્રતાવાળા ચુંબકીય સમાન ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય ત્યારે તે.....
    View Solution