Question
${ }^n C_2=15$ હોય, તો $n$ ની કિંમત જણાવો.

Answer

${ }^n C_2=15$
$\therefore \frac{n(n-1)}{2}=15$
$\therefore n(n-1)=15 \times 2 .$
$\therefore n(n-1)=30$
$\therefore n(n-1)=6(6-1).$
$\therefore n=6$
આમ, $n = 6$ થાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અચળ વિધેયની સાંકેતિક વ્યાખ્યા આપો.
વિષમતા એટલે શું $?$
વિધાનો સાચા છે કે ખોટાં તે જણાવો: આગણક એ સમષ્ટિનું લક્ષણ છે.
આવૃત્તિવક્ર દ્વારા વિષમતા કેવી રીતે નક્કી થાય છે તે જણાવો.
મિશ્ર મધ્યક કોને કહેવામાં આવે છે $?$
$N$ વસ્તુઓમાંથી તે વસ્તુ એ એક પ્રકારની સમસ્વરૂપ હોય, $B$ વસ્તુઓ બીજા પ્રકારની સમસ્વરૂપ હોય અને બાકીની બધી વસ્તુઓ ભિન્ન હોય, તો કુલ $N$ વસ્તુઓના ક્રમચય કેટલા થાય $?$
જુદા જુદા એકમોમાં રજૂ થયેલ બે માહિતીની સરખામણી કરવા પ્રસારના કયા માપ ઉપયોગમાં લેવામાં આવે છે ?
અચળ વિધેયના વિસ્તારમાં કેટલાં ઘટક હોય ?
અસતત આવૃત્તિ$-$વિતરણ એટલે શું $?$ ઉદાહરણ આપો.
ગણતરીનો ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંત લખો.