$n$ મોલ હીલિયમ વાયુને $2 n$ મોલ ઓક્સિજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણ માટે $\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}$ નું મૂલ્ય કેટલું મળે?
A$\frac{67}{45}$
B$\frac{19}{13}$
C$\frac{23}{15}$
D$\frac{40}{27}$
JEE MAIN 2020, Medium
Download our app for free and get started
b \(\frac{C_{P}}{C_{V}} \operatorname{mix}=\frac{n_{1} C_{P_{1}}+n_{2} C_{P_{2}}}{n_{1} C_{V_{1}}+n_{2} C_{V_{2}}}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1\,g$ વજનના $10,000$ નાના બોલ $1\, cm^2$ ક્ષેત્રફળ પર પ્રતિ સેકન્ડે $100 m/s$ ના વેગથી પૃષ્ઠને લંબ અથડાય છે. અને તેટલા જ વેગથી પાછા આવે છે. સપાટી પર કેટલું દબાણ લાગતું હશે?
અચળ દબાણે $3$ મોલ આદર્શ વાયુનું તાપમાન $30^{\circ} C$ થી $35^{\circ} C$ સુધી વધારવા માટે $105$ કેલરી ઉષ્માની જરૂર પડે છે તો અચળ કદે વાયુનું તાપમાન $\left(60^{\circ} C\right.$ થી $\left.65^{\circ} C \right)$ ની અવધિમાં વધારવા માટે કેલરીમાં ........ $cal$ ઉષ્માના જથ્થાની જરૂર પડે ? $\left(\gamma=\frac{C_p}{C_v}=1.4\right)$
એક આદર્શ વાયુ પર અચળ તાપમાને $\Delta P$ જેટલું નાનું દબાણ લગાવતા તેના કદમાં થતાં ફેરફારનું મૂલ્ય જ્યારે અચળ દબાણે $\Delta T$ જેટલો તાપમાનનો ઘટાડો કરવાથી કદમાં થતાં ફેરફારના મૂલ્ય જેટલું છે. વાયુનું શરૂઆતનું તાપમાન અને દબાણ $300\, K$ અને $2\;atm$ છે. જો $|\Delta T|=C|\Delta P|$ હોય તો $C$ નું મૂલ્ય $(K / a t m)$ માં કેટલું હશે?
ત્રણ પાત્ર $A,B$ અને $C$ માં સમાન તાપમાન $T$ એ વાયુ ભરેલ છે,પાત્ર $A$ માં $O_2$ વાયુ,પાત્ર $B$ માં $N_2$ વાયુ અને પાત્ર $C$ માં $O_2$ અને $N_2$ નું મિશ્રણ ભરેલ છે.પાત્ર $A$ માં $O_2$ નો સરેરાશ વેગ $V_1$ , પાત્ર $B$ માં $N_2$ નો સરેરાશ વેગ $V_2$,તો પાત્ર $C$ માં $O_2$ નો સરેરાશ વેગ કેટલો હશે?