$N-P-N $ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરતી સામાન્ય ઉત્સર્જક $(CE) $ એમ્પ્લીફાયર પરિપથમાં ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત.........$ ^o$ હશે :
  • A$45$
  • B$90$
  • C$135$
  • D$180$
JEE MAIN 2017, Easy
Download our app for free and get startedPlay store
d
Explanation: In CE amplifier cirucit the input and output voltage are out of phase. When the input voltage is increased then \(Rb\) is increased. Ic also increases so the voltage drop across Rc is increased. However increase in voltage across Rc is in opposite sense. So, phase angle between them is \(180^{\circ}\).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $AND$  ગેટ બનાવવા માટે કેટલા લઘુતમ $NAND $ ગેટ વાપરવા પડે?
    View Solution
  • 2
    ચાર $NAND$ ગેટ તંત્ર માટે સત્યાર્થતા કોષ્ટક .......છે.
    View Solution
  • 3
    કોમન એમીટર એમ્પ્લિફાયર માટે, પ્રવાહ ગેઈન $50$ છે. જો એમીટર પ્રવાહ $6.6 mA $ અને જ્યારે કોમન બેઝ એમ્પ્લિફાયર એમીટર તરીકે કાર્ય કરે ત્યારે પ્રવાહ ગેઈનનું મૂલ્ય ........છે.
    View Solution
  • 4
    નીચે દર્શાવેલ લોજીક પરિપથને સમતુલ્ય લોજીક ગેટ જણુાવો.
    View Solution
  • 5
    એક ફોટો-ડાયોડના પદાર્થનો બૅન્ડગૅપ $2.0 $ $eV$ છે. આ પદાર્થ ઓછામાં ઓછી કઈ આવૃત્તિવાળું વિકિરણનું શોષણ કરી શકે ?
    View Solution
  • 6
    $CE$ ઍમ્પ્લિફાયરને લાગુ પાડેલ ઇનપુટ વૉલ્ટેજ $v_i = 0.2 sin 1000t\,\, volt$  છે. જો ઍમ્પ્લિફાયરનો વૉલ્ટેજ ગેઇન $10$ હોય, તો આઉટપુટ વૉલ્ટેજનું સમીકરણ .......  $volt.$
    View Solution
  • 7
    નીચે દર્શાવેલ ગેટની આકૃતિનું સાચું ટુથટેબલ કયું છે?
    View Solution
  • 8
    $P - N$ જંકશન ડેપ્લેશન સ્તરએ ....... નું બનેલું છે.
    View Solution
  • 9
    શ્રેણી $LCR$ પરિપથમાં, કેપેસીટન્સનું મૂલ્ય $C$ માંથી $4 C$ બદલવામાં આવે છે. તેની અનુનાદ આવૃતિ બદલાય નહી તે માટેના નવા ઈનડકટરને
    View Solution
  • 10
    ઝેનર ડાયોડમાં બ્રેક ડાઉન થશે જો
    View Solution