Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$P, Q$ અને $R$ વડે દર્શાવેલ ટ્રાન્ઝિસ્ટરના ત્રણેય ટર્મિનલને મલ્ટિમિટર દ્વારા ટેસ્ટ કરવામાં આવે છે. $ P$ અને $Q$ વચ્ચે કોઈ પણ પ્રકારનું વહન થતું નથી. મલ્ટિમિટરના ઋણ છેડાને $R $ સાથે અને ધન છેડાને $P$ અથવા $Q$ સાથે જોડતાં મિટર કંઇક અવરોધ દર્શાવે છે. આપેલ ટ્રાન્ઝિસ્ટર માટે કયો વિકલ્પ યોગ્ય છે ?
આપેલ ટ્રાન્ઝિસ્ટર માટે, $CE$ સંરચનામાં ટ્રાન્ઝિસ્ટર માટે ટ્રાન્સફર લાક્ષણિકતા પરથી આ સંરચના માટે પાવર અવધિનું મૂલ્ય $10^x$ મળે છે. અત્રે $R _{ B }=10\,k\,\Omega$, અને $R _{ C }=1\,k\,\Omega$ છે. $x$ નું મૂલ્ય .......... થશે.
એક $N-P-N$ ટ્રાન્ઝિસ્ટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોમન એમીટરમાં જોડેલ છે જો કલેકટર સાથે જોડેલ લોડ અવરોધ $(800 \; \Omega)$ નો વોલ્ટેજ $0.8 \;V$ હોય તો કલેક્ટર પ્રવાહ .............. $mA$ મળે