Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પરમાણુમાં, $\mathrm{n}=4,\left|\mathrm{~m}_l\right|=1$ અને $\mathrm{m}_5=-\frac{1}{2}$ ક્વોન્ટમ આંકો ધરાવતા ઇલેક્ટ્રોન ની કુલ સંખ્યા ............ છે.
જ્યારે પ્રકાશની તરંગલંબાઇ $248\, nm$ ધાતુની થ્રેશોલ્ડ ઊર્જા $3.0 \,eV$ પર પડે છે,ત્યારે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લીની તરંગલંબાઇ ............ $\mathring A$
[ઉપયોગ કરો : $\sqrt{3}=1.73, h =6.63 \times 10^{-34} Js$ $m _{ e }=9.1 \times 10^{-31} kg ; c =3.0 \times 10^{8} ms ^{-1}$ $\left.1 eV =1.6 \times 10^{-19} J \right]$