Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કાર્બન અને ઓક્સિજનના બનેલા બે સંયોજનો પૈકી એકમાં કાર્બનનું પ્રમાણ $42.9\%$ અને બીજામાં કાર્બનનુ પ્રમાણ $27.3 \%$ છે. આ હકીકતમાં ક્યા નિયમનું પાલન થાય છે?
$300\, K$ અને $1\,atm$ દબાણ પર એક હાઇડ્રોકાર્બનના $10\,mL$ ના સંપૂર્ણ દહન માટે $55\,mL$ $O_2$ ની જરૂર પડે છે અને $30\,mL$ $CO_2$ ઉત્પન્ન થાય છે. તો હાઇડ્રોકાર્બનનુ સૂત્ર જણાવો.
ક્લોરોફીલ, છોડમાં લીલા રંગનું દ્રવ્ય જે પ્રકાશ સં&લેષણ માટે જવાબદાર છે જે $2.68\%$ મેગ્નેશિયમનું દળ ધરાવે છે. $2.00$ ગ્રામ ક્લોરોફીલમાં મેગ્નેશિયમ પર પરમાણુની સંખ્યા શોધો.
આયનના સ્ફીટકમય પદાર્થનું પ્રમાણ સૂચક સૂત્ર $Fe_2(SO_4)_3$ છે. તે પાણીમાં વપરાય છે અને સુએજ ટ્રીટમેન્ટમાં આલંબિત અશુધ્ધીઓ દુર કરવા માટે વપરાય છે. આ પદાર્થમાં આયર્ન, સલ્ફર અને ઓક્સિજનની ટકાવારી અનુક્રમે......છે.