Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વાયુ અવસ્થા $A$ માંથી અવસ્થા $B$ માં ફેરફાર અનુભવે છે. આ પ્રકમાં શોષાતી ઉષ્મા અને વાયુ દ્વારા થતુ કાર્ય અનુક્રમે $5\, J$ અને $8\, J$ છે. હવે વાયુને અન્ય પ્રક્રમ દ્વારા $A$માં લાવવામાં આવે છે, જે દરમિયાન $3\, J$ ઉષ્મા મુક્ત થાય છે.
જયારે $600\, mL \,0.2\, M \,HNO _3$ ને $400\, mL\, 0.1 \,M \,NaOH$ ના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે ફલાસ્કના તાપમાનમાં થતો વધારો $.......\times 10^{-2}{ }^{\circ} C$ છે.
$S.T.P.$ એ $2\,L$ કદ વાયુ જગ્યા લે છે. તે $300$ જુલ ઉષ્મા પૂરી પાડે છે. તો $1$ વાતા દબાણે તેનું કદ $2.5$ લીટર થશે. પ્રક્રિયાના $\Delta U $ (આંતરિક ઉર્જામાં ફેરફાર) નું મુલ્ય ....... $\mathrm{Joule}$ થશે.