નાઇટ્રોજન અને હાઈડ્રોજનનુ બનેલુ એક વાયુરૂપ સંયોજન $12.5\%$ (વજનથી) હાઈડ્રોજન ધરાવે  છે. હાઈડ્રોજનની સાપેક્ષે સંયોજનની ઘનતા $16$ છે. તો સંયોજનનુ મોલર સૂત્ર જણાવો. 
JEE MAIN 2014, Diffcult
Download our app for free and get startedPlay store
d
In an unknown compounds containing $N$ and $H$

given $\%$ of $H$ $= 12.5\%$

$\therefore $ $\%$ of $N$ $= 100-12.5 = 87.5\%$

Element Percentage Atomic ratio Simple ratio
$H$ $12.5\%$ $\frac{12.5}{1}=12.5$ $\frac{12.5}{6.25}=2$
$N$ $87.5\%$ $\frac{87.5}{14}=6.25$ $\frac{6.25}{6.25}=1$

$2 \times$ vapour density $=$ Mol. wt $= 16 \times 2 = 32.$

Molecular formula $= n \times$ empirical formula mass

$n = \frac{{32}}{{16}} = 2$

$\therefore $ Molecular formula of the compound will be $= (NH_2)_2$

$= N_2H_4$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વજનથી $92 \%$ ઇથાઇલ આલ્કોહોલ ધરાવતા સ્પિરિટના નમૂનામાં પાણીના મોલ-અંશ કેટલા થશે?
    View Solution
  • 2
    નીચેના નમૂનાઓ પૈકી શામાં પરમાણુઓની સંખ્યા સૌથી વધુ છે?   
    View Solution
  • 3
    $30 \,mL \,H_2$ અને $20\, mL \,O_2$ પાણી બનવા માટે પ્રક્રિયા કરે તો અંતે શુ બાકી રહે ?
    View Solution
  • 4
    ધારી લો કે નીચે આપેલા સમીકરણ પ્રમાણે કાર્બન સળગે છે.

    $2 C _{( s )}+ O _{2( g )} \rightarrow 2 CO_{( g )}$

    જ્યારે $12\,g$ કાર્બન $48\,g$ ઓકિસજનમાં સળગે છે તો ઉતપન્ન થાય કાર્બન મોનોક્સાઈડ નું કદ $STP$ પર $..........\times 10^{-1}\,L$ થાય (પૂર્ણાંક માં જવાબ)

    [આપેલ : $CO$ ને આદર્શ વાયુ ધારી લો પરમાણ્વીય દળ $C$ નું $124$,$O$ નું $164$ અને $STP$ પર એક આદર્શ વાયુ મોલર કદ $22.7\,L\,mol ^{-1}$ છે.]

    View Solution
  • 5
    જો $BaCl _2$ ના $5\,moles$ ને $Na _3 PO _4$ ના $2\,moles$ સાથે મિશ્ર કરવામાં આવે તો,બનતા $Ba _3\left( PO _4\right)_2$ ના $moles$ ની મહત્તમ સંખ્યા $........$ છે.(નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 6
    જો $1\over 2$ મોલ ઓક્સિજન એલ્યુમીનીયમ સાથે જોડાઈને $Al_2O_3$ બનાવે છે. પ્રક્રીયામાં વપરાતા એલ્યુમીનીયમ ધાતુનું વજન .....$g$ છે. $(Al=27)$
    View Solution
  • 7
    $7.2 \,g$ ધાતુ $M$ ના ઓક્સાઇડના રિડક્શન દ્વારા $6.4\,g$ ધાતુનુ નિષ્કર્ષણ થાય છે. જો ધાતુનો પરમાણુભાર $128$ ગ્રામ/મોલ હોય, તો ઓક્સાઇડનુ અણુસૂત્ર ..... થશે.
    View Solution
  • 8
    ઝિંક સલ્ફેટ $22.65\%$  ઝિંકના સ્ફટીક તથા $43.9\%$ પાણી ધરાવે છે. જો તે સરળ ગુણક પ્રમાણના નિયમનું પાલન કરે તો $20 \,g$ સ્ફટીક મેળવવા માટે કેટલા ............ ગ્રામ $Zn$ જરૂરી છે ?
    View Solution
  • 9
    $\frac{{(29.2 - 20.2)\,(1.79 \times {{10}^5})}}{{1.37}}$  રજૂઆતના અંતિમ જવાબમાં અર્થસૂચક અંકોની સંખ્યા . ... છે.
    View Solution
  • 10
    $648\,g$ શુદ્ધ પાણીની મોલાલિટી ........... $\mathrm{m}$ થશે.
    View Solution