નાઇટ્રોજન સમૂહમાં હાઇડ્રાઇડ સંયોજનમાં $H - M - H$ બંધ ખૂણો $N$ થી $Sb$ તરફ જતાં ધીમે ધીમે $90^o$ ની નજીક બનતો થાય છે. આ દર્શાવે છે કે ધીમે ધીમે.....
  • A
    હાઇડ્રાઇડ સંયોજનોનો બેઝીક ગુણધર્મ વધતો જાય છે.
  • B$M - H$ બંધોમાં લગભગ શુદ્ધ $p-$ કક્ષકો વપરાય છે.
  • C$M - H$ બંધની બંધ શક્તિ વધતી જાય છે.
  • D
    ઇલેક્ટ્રોનની બંધ જોડ મધ્યસ્થ પરમાણુની નજીક થતી જાય છે.
Diffcult
Download our app for free and get startedPlay store
b
સમૂહમાં નીચી તરફ જતાં, વિદ્યુતઋણમાં ઘટતી જાય છે પરિણામે બંધની જોડ મધ્યસ્થ પરમાણુથી દૂર અને દૂર ખસતી જાય છે. આથી \(M - H - M\) બંધખૂણો ઘટે છે અને \(90^o\) ની નજીક થતો જાય છે. માં સૂચવે છે કે \(M - H\) બંધનમાં લગભગ શુુદ્ધ કક્ષકો વપરાય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કઇ અધાતુ, સલ્ફર કરતાં અડધી એટોમીસીટી ધરાવે છે?
    View Solution
  • 2
    સફેદ ફોસ્ફરસ માંથી રાતો ફોસ્ફરસ નીચેનામાંથી કેવી રીતે મળે છે?
    View Solution
  • 3
    નિશ્વેતક તરીકે નીચેનામાંથી કોનો ઉપયોગ થઇ શકે છે?
    View Solution
  • 4
    જ્યારે $BiCl_3$ ના દ્રાવણમાં વધારે પાણી ઉમેરવામાં આવે ત્યારે ..
    View Solution
  • 5
    $S^{2-}$ અને $SO_3\,^{2-}$ ને  કોનો ઉપયોગ કરીને અલગ કરી શકાય છે
    View Solution
  • 6
    નીચેનામાંથી કયો પદાર્થ સૌથી પ્રબળ એસિડ છે?
    View Solution
  • 7
    ના કારણે ઓક્સિજનનું અપવાદરૂપ વર્તણુક છે
    View Solution
  • 8
    સાચું વિધાન પસંદ કરો
    View Solution
  • 9
    હાઈડ્રોજન હેલાઈડ $(H -X)$ ની ઉષ્મીય સ્થાયિતાનો સાચો ક્રમ ........ છે.
    View Solution
  • 10
    નીચેનામાંથી કયો ક્રમ તેમની સામે દર્શાવેલ ગુણધર્મોને સુસંગ્રત નથી?
    View Solution