નીચેનામાંથી સૌથી ઓછું ઉત્કલનબિંદુ કોનું છે?
  • A$NH_3$
  • B$PH_3$
  • C$AsH_3$
  • D$SbH_3$
Easy
Download our app for free and get startedPlay store
b
સમૂહમાં નીચે તરફ જતાં હાઇડ્રાઇડ સંયોજનોના ઉત્કલનબિંદુ વધતા જાય છે. પરંતુ નું ઉત્કલનબિંદુ અસામાન્ય પણે ઉંચું હોય છે તેનું કારણ \(H-\) બંધન છે. આથી તેમના ઉત્કલનબિંદુઓનો ક્રમ નીચે પ્રમાણે થશે. \(P{H_3} < As{H_3} < N{H_3} < Sb{H_3}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે પોટેશિયમ ફેરોસાયનાઇડ સ્ફટિકોને સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરતાં નીચેનામાંથી ક્યો વાયુ મુક્ત થશે?
    View Solution
  • 2
    નીચેના ઘટકોમાં બંધકોણનો સાચો ક્રમ જણાવો 
    View Solution
  • 3
    જ્યારે $SO_3^{2-}$ આયન નીચેના કયા પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપે છે ત્યારે $H_2S$ વાયુ મુક્ત થતો નથી.
    View Solution
  • 4
    $NaOH + {H_3}P{O_4} \to Na{H_2}P{O_4} + {H_2}O$;  આ પ્રક્રિયામાં ફોસ્ફોરીક એસિડનો તુલ્યભાર નીચેનામાંથી ક્યો હશે?
    View Solution
  • 5
    ફ્લોરોઇનથી આયોડિન સુધીના જૂથમાં હાઇડ્રોજન પ્રત્યેનું આકર્ષણ ઘટે છે. કયા હેલોજન એસિડ્સમાં સૌથી વધુ બંધ વિયોજન એન્થાલ્પી હોવી જોઈએ ?
    View Solution
  • 6
    ઝેનોન સંયોજનોની નીચેના પૈકી કઈ પ્રક્રિયા સ્વયંભૂ નથી ?
    View Solution
  • 7
    ધુમ્ર પડદામાં (smoke screen) ક્યા સંયોજનનો ઉપયોગ થાય છે ? 
    View Solution
  • 8
    સોડિયમ પેરોક્સાઇડ ઉપર પાણીની પ્રક્રિયાથી નીચેનામાંથી શું બનશે?
    View Solution
  • 9
    $Cl,\,Br$ અને $I$ આ ત્રણ હેલોજનોને તેમની ઇલેક્ટ્રોન એફીનીટીના વધતાં ક્રમમાં ગોઠવતાં નીચેનામાંથી કઇ ગોઠવણી સાચી છે?
    View Solution
  • 10
    અધાતુ $M$ એ  $MCl_3 , M_2O_5$ અને   $Mg_3M_2$  બનાવે છે  પરંતુ રચતું નથી $MI_5.$ પછી અધાતુ  $M$ સંબંધિત ખોટું નિવેદન છે.

     

    View Solution