નાઇટ્રોજન સમૂહમાં $N$ થી $Sb$ તરફ જતા હાઇડ્રાઇડમાંનો $H - M - H$ બંધકોણ $90^o$ ની નજીકનો બનતો જાય છે, કારણ કે ......
  • A
    હાઇડ્રાઇડની બેઝિકતા વધે છે
  • B$M-H$ બંધ માટે શુદ્ધ $p-$ કક્ષકોનો ઉપયોગ થાય છે.
  • C$M-H$ બંધની બંધઊર્જા વધે છે
  • D
    ઇલેક્ટ્રોન યુગ્મો કેન્દ્રસ્થ પરમાણુની વધુ નજીક આવે છે
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલા હેલોજનો પૈકી $\mathrm{F}_2, \mathrm{Cl}_2, \mathrm{Br}_2$ અને $\mathrm{I}_2$ કયું અસમાનુપાતીકરણ (વિષમીકરણ) હેઠળ થઇ શકે છે?
    View Solution
  • 2
    $NH_3$ નો ઉપયોગ નીચેનામાંથી શેમાં થતો નથી?
    View Solution
  • 3
    નીચેનામાંથી શું આંતર હેલોજન સંયોજનોની ખાસીયત નથી?
    View Solution
  • 4
    નાઇટ્રોજન $(I)$ ઓક્સાઇડ કોના દ્વારા ઉત્પન્ન થાય છે?
    View Solution
  • 5
    $P_4O_{10}$ નો ઉપયોગ સૂકા $NH_3$ માટે  થતો નથી કારણ કે
    View Solution
  • 6
    ઝેનોન હેકઝાફલોરાઇડની સિલિકોન ડાયોક્સાઈડ સાથેની પ્રકિયાથી કઇ નીપજ મળે છે ?
    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A:$ પ્રવાહી એમોનિયામાં ધાત્વિક સોડિયમને આગાળતા ગાઢું ભૂરું દ્રાવણ આપે છે કે જે અનુચુંબકીય છે.

    કારણ $R$ : એમાઈડના બનવાના કારણે ગાઢું ભૂંરૂ દ્રાવણ છે.

    ઉ૫રનાં વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

    View Solution
  • 8
    બ્રોમિન જળની $SO_2$ સાથેની પ્રક્રિયાથી ....... બને છે.
    View Solution
  • 9
    $3Cl{O^ - } \to ClO_{3\left( {aq} \right)}^ -  + 2Cl_{\left( {aq} \right)}^ - $; પ્રક્રિયા નીચેનામાંથી શાનું ઉદાહરણ છે?
    View Solution
  • 10
    નીચેના પ્રત્યેક સાથે પોટેશિયમ બ્રોમાઇડના દ્રાવણની પ્રક્રિયા કરવામાં આવે છે તો નીચેનામાંથી ક્યો પદાર્થ બ્રોમીન મુક્ત કરશે?
    View Solution