$Na[PtBrCl(NO_2)(NH_3)]$ સંકીર્ણ માટે $IUPAC$ નામકરણ શું હશે?
  • Aસોડિયમ એમ્માઈનક્લોરોબ્રોમોનાઇટ્રો $-N-$ પ્લેટિનમ $(II)$

     

  • Bસોડિયમ નાઇટ્રોક્લોરોબ્રોમોએમ્માઈન $-N-$ પ્લેટિનેટ $(II)$
  • Cસોડિયમ એમ્માઈનબ્રોમોક્લોરોનાઇટ્રો $-N-$ પ્લેટિનેટ $(II)$
  • Dસોડિયમ એમ્માઈનબ્રોમોક્લોરોનાઇટ્રો $-N-$ પ્લેટિનમ $(II)$
Advanced
Download our app for free and get startedPlay store
c
The \(IUPAC\) name of the complex \(Na \left[ PtBrCl \left( NO _2\right)\left( NH _3\right)\right]\) is sodium amminebromochloronitro-N-platinate(II).

The cation is sodium ion and the anion is the complex ion. The ligands present are ammine, bromo, chloro, and nitro\(-N\). Here \(N\) represents that the nitro group coordinates through the \(N\) atom. The names of the ligands are written in the alphabetical order. The oxidation state of platinum is \(+2\). The oxidation state is written in Roman numerals inside the parenthesis.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયા સંકીર્ણમાં મહત્તમ સંખ્યામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે?
    View Solution
  • 2
    $ML_6$$^{n+}$ સંકીર્ણ આયનમાં $M^{n+}$ એ પાંચ $-d-$ ઈલેક્ટ્રોનસ અને $L$ એ નિર્બળ ક્ષેત્ર લિગાન્ડ છે. સ્ફટીક ક્ષેત્રવાદ મુજબ, સંકીર્ણ આયનનો ચુંબકીય ગુણધર્મ એ કેટલા અયુગ્મિત ઈલેક્ટ્રોન કારણે છે?
    View Solution
  • 3
    નીચે પૈકી કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 4
    આપેલ રાસાયણિક પ્રક્રિયામાં, ${Fe}^{2+}$ અને ${Fe}^{3+}$ આયનોના રંગો અનુક્રમે છે:

    $5 {Fe}^{2+}+{MnO}_{4}^{-}+8 {H}^{+} \rightarrow {Mn}^{2+}+4 {H}_{2} {O}+5 {Fe}^{3+}$

    View Solution
  • 5
    $[Fe(CN)_6]^{3-}$ સંકીર્ણ આયન નું નામ શું હશે ?
    View Solution
  • 6
    જો $\left[ Ti \left( H _2 O \right)_6\right]^{3+}$ ની $CFSE$ $- 96.0\,kJ / mol$ હોય તો, આ સંકીર્ણ $...........nm$ તરંગલંબાઈ નું અવશોષણ કરશે (નજીક પૂર્ણાંક) ધારી લો. પ્લાંક અચળાંક $( h )=6.4 \times 10^{-34}\,Js$, પ્રકાશનો વેગ $( c )=3.0 \times 10^8\,m / s$ અને એવોગેડો અચળાંક $\left( N _{ A }\right)=6.0 \times 10^{23} / mol$.
    View Solution
  • 7
    $\left[ Ti \left( H _{2} O \right)_{6}\right]^{3+}$  નું ઇલેક્ટ્રોનિક વર્ણપટ મહત્તમ $20,300\, cm ^{-1}$ સાથે એક જ બ્રોડ શિખરો બતાવે છે સંકીર્ણ આયન નું  $(CFSE)$ નું  કિલો/જૂલ$^{-1}$.......
    View Solution
  • 8
    નીચેનામાંથી કયું $\pi$ $-$ એસિડ લીગાન્ડ છે?
    View Solution
  • 9
    $[Co(NH_3)_6]Cl_3$ની સ્ફટિક ક્ષેત્ર સ્થિરતા ઉર્જા .........$\, \Delta_0$ છે
    View Solution
  • 10
    સંયોજનોની કઈ જોડી જેમાં બંને ધાતુઓ સૌથી વધુ ઑક્સિડેશન સ્થિતિમાં હોય છે
    View Solution