Question
${}^n\mathrm{C}_{2}=45$ હોય તો $n$ ની કિંમત શોધો.

Answer

Get the step-by-step solution for this question inside the Vidyadip app.

Get the answer in the app

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે જણાવેલ આવૃત્તિ$-$વિતરણના વર્ગોની મધ્યકિંમતો જણાવો.
વર્ગ $0 - 4$ $5 - 19$ $20 - 29$ $30 - 54$ $55 – 70$
આવૃત્તિ $5$ $10$ $15$ $8$ $2$
$(1+a)^{6}$ નું વિસ્તરણ કરો અને બંને બાજુએ $a = 2$ મૂકીને ચકાસી જુઓ.
નીચેની માહિતી પરથી ચલ $x$ નો ભારિત મધ્યક શોધો.
ચલ $x$ $1,500$ $800$ $200$
ભાર $w$ $5$ $4$ $1$
દ્વિપદી વિસ્તરણનાં લક્ષણો લખો.
લોટરીની 10 ટિકિટોમાં 3 ટિકિટ ઈનામવાળી છે. એક વ્યક્તિ તેમાંથી 2 ટિકિટ પસંદ કરે, તો તેને ઇનામ કેટલા પ્રકારે મળી શકે ?
$h : A \rightarrow B$ માટે $A = \{1, 2, 3\}, B = \{3, 4, 5, 6, 7, 8\}, h (x) = x + 5$ માટે વિધેય $h$ નો પ્રકાર જણાવો.
કઈ પરિસ્થિતિમાં નિદર્શન અનિવાર્ય છે ?
$\left(x-\frac{1}{x}\right)^3$ નું વિતરણ કરો.
એક શાળાના વિદ્યાર્થીઓના નીચે આપેલ ગુણના આવૃત્તિ$-$વિતરણ પરથી વિદ્યાર્થીના ગુણનો વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર શોધો.
ગુણ $20-30$ $30-40$ $40-50$ $50-60$ $60-70$ $70-80$
વિદ્યાર્થીઓની સંખ્યા $8$ $20$ $35$ $60$ $45$ $10$
જો ચલ x નું પ્રમાણિત વિચલન k હોય, તો $\left(\frac{x-5}{k}\right)$ નું પ્રમાણિત વિચલન શોધો.