$NH_3$ ને શુષ્ક બનાવવા $P_4O_{10}$ નો ઉપયોગ થઇ શકે નહિ, કારણ કે ..............
  • A$P_4O_{10}$ ભેજયુકત $NH_3$ સાથે પ્રક્રિયા કરે છે
  • B$P_4O_{10}$ નિર્જલીકરણકર્તા નથી
  • C$P_4O_{10}$ એસિડિક છે જ્યારે $NH_3$ બેઝિક છે
  • D$P_4O_{10}$ બેઝિક છે જ્યારે $NH_3$ એસિડિક છે
Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $NH_3$ ને ગરમ કરેલા $CuO$ પરથી પસાર કરતા તેનુ ઓક્સિડેશન થઇ .................. બને છે.
    View Solution
  • 2
    પાયરોફોસ્ફોરિક એસિડમાં હાઇડ્રોક્સિલ સમૂહોની સંખ્યા કેટલી હોય છે?
    View Solution
  • 3
    એમોનિયા અણુનો આકાર ....... છે.
    View Solution
  • 4
    ઝેરોક્ષ મશીનના ફોટોકન્ડકટર્સ નીચેનામાંથી શેનો ઉપયોગ કરે છે?
    View Solution
  • 5
    જ્યારે ક્લોરિનનું પાણી  $KBr$ના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. દ્રાવણ  તરત જ નારંગી લાલ થઈ જાય છે, કારણ કે....
    View Solution
  • 6
    $Xe{F_4}$ નો આકાર કેવો છે?
    View Solution
  • 7
    જ્યારે ઓર્થોફોસ્ફોરિક એસિડ ${600\,^o}C$  ગરમ થાય છે,ત્યારે ઉત્પન્ન થતી નીપજ કઈ છે
    View Solution
  • 8
    $CsBr_3$ અણુ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?
    View Solution
  • 9
    ઝેનોન દ્વારા કયા સંયોજનની રચના થતી નથી ?
    View Solution
  • 10
    $NO_2$ ના બે અણુઓમાંથી ડાયમર $N_2O_4$ બને તે દરમ્યાન, પ્રત્યેક $NO_2$ અણુના નાઇટ્રોજન પરમાણુ ઉપર રહેલો એકલ ઇલેક્ટ્રોન નું યુગ્મન થઇને નીચેનામાંથી શું બને છે?
    View Solution