$NH_3$ નો ઉપયોગ નીચેનામાંથી શેમાં થતો નથી?
  • A
    કોલ્ડ સ્ટોરેજ
  • B
    નાઇટ્રીક એસિડના ઉત્પાદનમાં
  • C
    આમાંનો કોઇ નહીં.

     

     

  • D
    દવાઓમાં એનેસ્થેટીક તરીકે
Easy
Download our app for free and get startedPlay store
c
એમોનિયાનો ઉપયોગ એનેસ્થેટીક તરીકે થતો નથી.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $C_{60}$ માં પંચકોણની સંખ્યા અને સફેદ ફોસ્ફરસમાં ત્રિકોણની સંખ્યા અનુક્રમે જણાવો.
    View Solution
  • 2
    $Xe{F_2},\,Xe{F_4}$ અને $Xe{F_6}$ અણુઓમાં પરમાણુ ઉપર અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા અનુક્રમે કેટલી હોય છે?
    View Solution
  • 3
    ક્લોરીનની બ્લીચીંગ અસર શા કારણે છે?
    View Solution
  • 4
    $(NH_4)_2Cr_2O_7$ ને ગરમ કરતા એક વાયુ મળે છે. આ વાયુ.......... રીતે પણ મળે.
    View Solution
  • 5
    કોના ઉષ્મીય વિઘટનથી નાઇટ્રોજન મુક્ત થાય છે?
    View Solution
  • 6
    એક સંયોજન $\mathrm{A}_2 \mathrm{~B}$ માં એક પરમાણનો નિન્મતમ  (સૌથી ઓછી) ઓક્સિડેશન આંક $-2$ છે. તો તેના બાહ્યતમ (વેલેન્સ) કોષમાં ઈલેક્ટ્રોનોની સંખ્યા................ છે. 
    View Solution
  • 7
    નીચેના પૈકી ક્યુ સંયોજન સૌથી વધુ ફલોરાઇડ આયન સ્વીકારનાર છે ?
    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યા પદાર્થ  ${N_2}O$  ને આઇસો ઇલેક્ટ્રોનીક છે અને તેના જેવું બંધારણ ધરાવે છે?
    View Solution
  • 9
    સલ્ફર કરતાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે. છતાં પણ $H_2S$ એસિડીક છે જ્યારે $H_2O$ તટસ્થ છે. આનું કારણ .........
    View Solution
  • 10
    નીચેનામાંથી કોણ $sp^3$ સંકરણ ધરાવતું નથી ?
    View Solution