નીચેનામાંથી ક્યુ વિધાન સાયુ છે ?
  • A${O_2}{F_2}$ માં $O - O$ બંધલંબાઇ એ ${H_2}{O_2}$ કરતા વધુ છે
  • B${O_2}{F_2}$ માં $O - O$ બંધલંબાઇ એ ${H_2}{O_2}$ કરતા ઓછી છે.
  • C${O_2}{F_2}$ માં પેરોક્સાઇડ બંધ $O - O$ હોતો નથી
  • D${O_2}{F_2}$ અને ${H_2}{O_2}$ માં $O - O$ બંધલંબાઇ સમાન છે
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આલ્કલી અને સફેદ ફોસ્ફોરસની પ્રક્રિયામાંથી મેળવાતા ફોસ્ફોરસના ઓક્સોએસિડ કે જે બે $P-H$ બંધો ધરાવે છે તે શોધો.
    View Solution
  • 2
    ઉમદા વાયુઓ (નિષ્ક્રિય વાયુઓ) ને તેમની સક્રિયતા પ્રત્યેની નિષ્ક્રિયતાને લીધે નામ આપવામાં આવેલ છે. તેમના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખી બતાવો.
    View Solution
  • 3
    નીચેનામાંથી કયું નાઈટ્રિક એસિડ સાથે ધીમે ધીમે પ્રક્રિયા આપે છે?
    View Solution
  • 4
    નાઇટ્રોજન  $(I)$ કયા ઓક્સાઇડ દ્વારા બનાવવામાં આવે છે ?
    View Solution
  • 5
    ઉપરોક્ત પ્રકિયા ને ધ્યાન માં લો .$Na+N{{H}_{3}}\left( g \right)\to \left[ X \right]\xrightarrow{{{N}_{2}}O}\left[ Y \right]\xrightarrow{Heat}\underset{Gas\,Pure}{\mathop{\left[ Z \right]}}\,$  $[Z]$ વાયુ શોધો 
    View Solution
  • 6
    નીચેનામાંથી કયા બે ક્ષારનો ઉપયોગ આયોડાઇઝ્ડ મીઠું તૈયાર કરવા માટે થાય છે?

    $(i)\,\,KIO_3$                      $(ii)\,\,KI$

    $(iii)\,\,I_2$                          $(iv)\,\, HI$

    View Solution
  • 7
    $K_2CS_3$ નુ નામ પોટેશિયમ ............... થશે.
    View Solution
  • 8
    વિધાન $I$ : ઉમદા વાયુના ઉત્કલનબિંદુ ઘણાં ઉંચા હોય છે.

    વિધાન $II$ : ઉમદા વાયુઓ એક પરમાણુવીય વાયુઓ છે. તેઓ પ્રબળ વિક્ષેપન બળોથી જકડાયેલા હોય છે. આથી તેઓ ખૂબ નીચા તાપમાને પ્રવાહીકરણ પામે છે અને તેથી તેમના ઉત્કલનબિંદુ ઉંચા હોય છે.

    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યો ઘટક બેઝીક અને રિડક્શનકર્તા છે?
    View Solution
  • 10
    ક્લોરીન નીચેનામાંથી કોનું વિસ્થાપન કરી શકે નહિ?
    View Solution