વિધાન $I : Cl _2$ અણુમાં, સહસંયોજક ત્રિજ્યા એ કલોરિનની પરમાણ્વીય ત્રિજ્યા કરતા બમણી હોય છે.
વિધાન $II :$ એનાયનિક (ઋણઆયનીય) સ્પીસીઝોની ત્રિજયા એ તેની પિતૃ (જનક) પરમાણ્વીય ત્રિજ્યા કરતા કાયમ વધારે હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
$A.$ હાઈડ્રાઈડોની સ્થિરતા $\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3>\mathrm{SbH}_3$ $>\mathrm{BiH}_3$ ના ક્રમમાં ઘટે છે.
$B.$ હાઈડ્રાઈડની રિડ્યુસીંગ ક્ષમતા $\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3$ $>\mathrm{SbH}_3>\mathrm{BiH}_3$ ના ક્રમમાં વધે છે.
$C.$ હાઈડ્રાઈડો પૈકી, $\mathrm{NH}_3$ એ પ્રબળ રિડકશનકર્તા છે જ્યારે $\mathrm{BiH}_3$ એ મંદ રિડકશનકર્તા છે.
$D.$ હાઈડ્રાઈડોની બેઝિકતા $\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3>$ $\mathrm{SbH}_3>\mathrm{BiH}_3$ ના ક્રમમાં વધે છે.
નીચે આપેલા વિકલપોમાંથી સાચો જવાબ પસંદ કરો.