નાઇટ્રોજન કુટુંબના , હાઇડ્રાઇડ્સમાં $H -M -H$ બંધ કોણ $MH_3$  ધીમે ધીમે $N$ થી  $Sb$ પર જતા $90^o$ ની નજીક જાય છે.આ બતાવે છે કે ધીરે ધીરે........
AIIMS 2009, Advanced
Download our app for free and get startedPlay store
b
The hydrides have a pyramidal or tetrahedral shape with a lone pair of electrons in one of the orbitals. The $H -M -H$ bond angle is less than the original $109^o28'$ tetrahedral bond angle $(H -N -H$ in $NH_3$ is $106^o45')$ because of greater repulsion between lone pair and a bond pair than between two bond pairs of electrons. Because electro-negativity of $M$ decreases from $N$ to $Bi$ , the bond pair lie farther away from the central atom, and the lone pair causes greater distortion of bond angle. Thus $H -P -H$ bond in $PH_3$ is $94^o$ , while in $AsH_3$ and $SbH_3$ it is about $91.8^o$ and $91.3^o$ respectively (closer to $90^o$ ). This suggests that orbitals used for bonding are closer to pure $p-$ orbitals
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કોનો ઉપયોગ એનેસ્થેટીક તરીકે થાય છે?
    View Solution
  • 2
    બ્રોમિન સાથે વધુ પ્રમાણમાં ફલોરિન સાથેની પ્રક્રિયાથી બનતો આંતર હેલોજન સંયોજન શોધો.
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યો આંતરહેલોજન અસ્તિત્વ ધરાવતો નથી?
    View Solution
  • 4
    સમૂહ $15$ તત્વોના હાઈડ્રાઈડના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.

    $A.$ હાઈડ્રાઈડોની સ્થિરતા $\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3>\mathrm{SbH}_3$ $>\mathrm{BiH}_3$ ના ક્રમમાં ઘટે છે.

    $B.$ હાઈડ્રાઈડની રિડ્યુસીંગ ક્ષમતા $\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3$ $>\mathrm{SbH}_3>\mathrm{BiH}_3$ ના ક્રમમાં વધે છે.

    $C.$ હાઈડ્રાઈડો પૈકી, $\mathrm{NH}_3$ એ પ્રબળ રિડકશનકર્તા છે જ્યારે  $\mathrm{BiH}_3$ એ મંદ રિડકશનકર્તા છે.

    $D.$ હાઈડ્રાઈડોની બેઝિકતા $\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3>$ $\mathrm{SbH}_3>\mathrm{BiH}_3$ ના ક્રમમાં વધે છે.

    નીચે આપેલા વિકલપોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 5
    $SO_3$ માં સંકરણનો પ્રકાર ક્યો છે?
    View Solution
  • 6
    નીચેના પરમાણુઓમાંથી કયા બધા બંધનો સમાન નથી ?
    View Solution
  • 7
    પ્રવાહી એમોનિયામાં સોડિયમનું દ્રાવણ વાદળી રંગનુ  મળે છે, જે ............. ની હાજરીને લીધે હોય છે.
    View Solution
  • 8
    સલ્ફર ટ્રાયોક્સાઇડના સાયક્લિક ટ્રાયમરમાં $S-S$ બંધની સંખ્યા ......... થશે.
    View Solution
  • 9
    $NH_3$ નુ ઉત્ક્લનબિંદુ $PH_3$ કરતા વધારે છે, કારણ કે ...
    View Solution
  • 10
    $NH _{3}$ બ્લીચિંગ પાવડર સાથે પ્રક્રિયા આપીને શું આપે છે?
    View Solution