$NH_3$ નુ ઉત્ક્લનબિંદુ $PH_3$ કરતા વધારે છે, કારણ કે ...
  • A$PH_3$ નુ આણ્વિય દળ વધુ છે
  • B$NH_3$ પિરામિડ આકાર ધરાવે છે
  • C$NH_3$ હાઇડ્રોજન બંધ ધરાવે છે
  • D$NH_3$ આયનીય બંધ ધરાવે છે, જ્યારે $PH_3$ સહસંયોજક બંધ ધરાવે છે.
Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી સૌથી ઓછું ઉત્કલનબિંદુ કોનું છે?
    View Solution
  • 2
    $P_4O_{10}$ માં કેટલા સેતુરૂપ ઓક્સિજન પરમાણુઓ હાજર છે ?
    View Solution
  • 3
    ઝેનોનના નીચેના ફ્લોરાઈડમાંથી કયો અશક્ય છે?
    View Solution
  • 4
    $P_4O_{10}$ માં કેટલા સેતુબંધ ધરાવતાં ઓકિસજન પરમાણુઓ હાજર હોય છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યું તત્વ ઘન અને ઋણ બંને ઓક્સિડેશન સ્થિતિ ધરાવે છે?
    View Solution
  • 6
    $0.6\; \mathrm{g}$ યુરીયા $\left(\mathrm{NH}_{2} \mathrm{CONH}_{2}\right)$ ની સોડિયમ હાઇડ્રોક્સાઇડ ($NaOH$) સાથેની માત્રાત્મક પ્રક્રિયાથી ઉત્પન્ન થતા એમોનીયા $(NH_{3} )$ નું તટસ્થીકરણ ........... વડે થઇ શકે છે.
    View Solution
  • 7
    જ્યારે ફોસ્ફિન વાયુનુ ક્લોરીન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે શુ બનાવવાની અપેક્ષા રાખી શકાય ?
    View Solution
  • 8
    વાયુમંડલમાં કુદરતી અને માનવીય પ્રવૃત્તિ બંનેને કારણે નાઇટ્રોજનના ક્યા ઓક્સાઇડને સામાન્ય પ્રદૂષક તરીકે સામેલ કરવામાં આવતો નથી ? 
    View Solution
  • 9
    સફેદ ફોસ્ફરસ કોસ્ટીક સોડા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે $PH_3$ અને $NaH_2PO_2$ નિપજો મળે છે. આ પ્રક્રિયા શાનું ઉદાહરણ છે?
    View Solution
  • 10
    સૌ પ્રથમ સૂર્યમાં અને ત્યારબાદ પૃથ્વીમાંથી શોધાયેલો ઉમદા વાયુ કયો છે?
    View Solution