\({P_2}{O_5} + 6N{H_3} + 3{H_2}O \to 2{\left( {N{H_4}} \right)_3}P{O_4}\)
(a) ક્ષારીય હાઇડ્રાઇડની $H_2O$ સાથેની પ્રક્રિયા $H_2$ વાયુ ઉત્પન્ન કરે છે
(b)$LiAH_4$ ની $BF_3$ સાથેની પ્રક્રિયા $B_2H_6$ આપે છે
(c) $PH_3$ અને $CH_4$ અનુક્રમે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અને પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ છે.
(d) $HF$ અને $CH_4$ આણ્વિય હાઇડ્રાઇડ કહેવાય છે
આપેલ પ્રક્રિયા માટે નીચેનામાંથી શું સાચું છે?