ઉપરોક્ત પ્રક્રિયાથી કયું સંયોજન બનાવવામાં આવે છે?
$(A)$ $O$
$(B)$ $S$
$(C)$ $Se$
$(D)$ $Te$
નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.
વિધાન $-I:$ સલ્ફરના $\alpha$ અને $\beta$ સ્વરૂપોને ધીમેથી ગરમ કરતાં (slow heating) અથવા ધીમેથી ઠંડુ પાડતાં (slow cooling.) તેઓ પ્રતિવર્તીય રીતે એકબીજામાં ફેરફાર પામી શકે છે.
વિધાન $-II:$ ઓરડાના તાપમાને, સલ્ફરનું સ્થાયી સ્ફટિકમય સ્વરૂપ એ મોનોક્લિનિક સલ્ફર છે.
ઉપરના વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.