Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$V, Cr, Mn,$ અને $Co$ માટે પ્રમાણિત ઈલેકટ્રોડ $\left( M ^{3+} / M ^{2+}\right)$ અનુક્રમે $-0.26\,V ,-0.41\,V ,-0.57\,V$ અને $+1.97\,V$ છે. ધાતુ આયનો કે જે મંદ એસિડ માંથી $H _2$ મૂક્ત કરે છે તે શોધો.
$0.2\,M$ વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો અવરોધ $50\,\Omega $ છે. દ્રાવણની વિશિષ્ટ વાહકતા $1.3\,S\, m^{-1}$ છે. જો એજ વિદ્યુત વિભાજ્યના $0.4\,M$ દ્રાવણનો અવરોધ એ $260\,\Omega $ છે. તો તેની મોલર વાહકતા કેટલી થાય ?
ત્રણ ધાતુ કેટાયનો $X, Y, Z$ નો પ્રમાણિત રીડક્શન પોટેન્શિયલનું મૂલ્ય $0.52, -3.03$ અને $-1.18 \,V$ છે. તેમને સંલગ્ન ધાતુઓનો રીડ્યુસીંગ શક્તિનો ક્રમ કયો છે?
અનંત મંદને $Ba^{+2}$ અને $Cl^{-}$ આયનોની તુલ્યવાહકતા અનુક્રમે $127$ અને $76$ ઓહ્મ$^{-1}$સેમી$^{2}$તુલ્ય$^{-1}$ છે તો અનંત મંદને તુલ્યવાહકતા $BaCl_2$ કેટલી થાય?