\(Al^{3+} + 3e^{-} → Al_{(s)}\)
\(3\, F = 1\) મોલ \(Al\)
\(1\) મોલ \(Al\) મેળવવા \(3 × 96500 \) કુલોમ્બ વિદ્યુતજથ્થો પસાર કરવો પડે.
\(10^{-3}\) મોલ \(Al\) મેળવવા \(10^{-3} × 3 × 96500\) કુલોમ્બ વિદ્યુતજથ્થો પસાર કરવો પડે.
હવે \( {\text{Q = I }} \times {\text{ t }}\,\therefore t = \frac{Q}{I} = \frac{{{{10}^{ - 3}} \times 3 \times 96500}}{{9.65}}\) \( = 30\) સેકન્ડ
$298\,K$ પર આપેલ કોષ માટે કોષ પોટેન્શિયલ $0.576\,V$ છે. દ્રાવણની $pH\dots\dots\dots$ છે.(નજીકનો પૂર્ણાંક)
(આપેલ : $E _{ Cu ^{2+} / Cu }=0.34\,V$ અને ધરી લો $\frac{2.303\,RT }{ F }=0.06\,V$ )