$Ni^{2+}$ આયનનો અંદાજ ડાઇમિથાઇલ ગ્લાયઓક્સાઇમનો ઉપયોગ કરીને કરી શકાય છે અને ચેરી-લાલ અવક્ષેપ બનાવે છે. સંકીર્ણ કોના દ્વારા સ્થાયી થાય છે?
  • A
    આયનીય બંધ
  • B
    સવર્ગ સહસંયોજક બંધ 
  • Cડેટિવ $\pi$-બંધ
  • D
    હાઈડ્રોજન બંધ
Advanced
Download our app for free and get startedPlay store
d
d
\(N i^{2+}\) reacts with dimethyl glyoxime to form a complex which has a cherry-red precipitate.It is stabilized by hydrogen bonding.
Two dmg ligands are linked to each other through hydrogen bonds.
\(N i^{2+}+2 D M G \frac{+2 O H^{-}}{-2 H_{2} O} \underbrace{\left[N i(D M G)_{2}\right]}_{\text {Cherryredprecipitate }}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંકીર્ણ રચના દ્વારા ફોટોગ્રાફિક ફિલ્મોમાંથી નકામું $AgBr$ દૂર કરવા માટે સોડિયમ થાયોસલ્ફેટનો ઉપયોગ થાય છે.ચાંદીના આ સંકીર્ણમાં, ચાંદીના સવર્ગ આંકની સંખ્યા કેટલી છે?
    View Solution
  • 2
    $(A)\ CoCl_36NH_3\ (B)\ CoCl_35NH_3\ (C)\ CoCl_34NH_3$ માં $Co$ ની દ્વીતીયક સંયોજકતા $6$ છે તો તેની પ્રાથમિક સંયોજકતા કેટલી ?
    View Solution
  • 3
    ત્રણ સંકીર્ણો ($[CoCl(NH_3)_5]^{2+}\, (I)$, $[Co(NH_3)_5H_2O]^{3+}\, (II)$ અને $[Co(NH_3)_6]^{3+}\, (III)$  એ દશ્યમાન વિસ્તારમાં પ્રકાશનું શોષણ કરે છે. તેઓ દ્વારા શોષણ પામેલા પ્રકાશની તરંગલંબાઇનો સાચો ક્રમ જણાવો.
    View Solution
  • 4
    $[CoF_6]^{-3}$ માં તટસ્થ લિગાન્ડ $Co$ નો સવર્ગ આંક કેટલો હશે? 
    View Solution
  • 5
    નીચેના પૈકી ક્યો આયન સંકીર્ણમાં ફક્ત $4$ સવર્ગાક ધરાવે છે ?
    View Solution
  • 6
    ગ્લાયસીનેટો લિગેન્ડ .... છે.
    View Solution
  • 7
    ક્યુ સંકીર્ણ પ્રતિયુંબકીય છે?
    View Solution
  • 8
    નીચેનામાંથી કયા સંયોજનોમાં પ્રકાશ સમઘટકતા જોવા મળશે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયુ સંયોજન પ્રતિચુંબકીય છે ?
    View Solution
  • 10
    નીચેના પૈકી ક્યુ સંકીર્ણ સ્ફટિક ક્ષેત્ર વિભાજનનું ઊંચુ મૂલ્ય ધરાવે છે ?
    View Solution