નીચા તાપમાને વાયુ થર્મોમેટ્રી માટે હિલીયમ યોગ્ય છે. તેનું કારણ ...
  • A
    ઉંચું ટ્રાન્સમીશન તાપમાન છે.
  • B
    વાસ્તવિક વર્તણુક છે.
  • C
    નીચું ઉત્કલનબિંદુ અને લગભગ આદર્શ વર્તણુક
  • D
    ઉંચું ઉત્કલનંિબંદુ અને ઉંચી પોલરાઈઝેબિલીટી
Medium
Download our app for free and get startedPlay store
c
નીચા તાપમાને વાયુ થર્મોમેટ્રી માટે હિલીયમ યોગ્ય છે. તેનું કારણ નીચું ઉત્કલબિનંદુ અને લગભગ આદર્શ વર્તણુક છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી શેમાં પ્રબળ બંધ છે?
    View Solution
  • 2
    $ClO_3^-$ નો આકાર કેવો હશે?
    View Solution
  • 3
    ધાતુ -હેલોજન બંધ $(M - X)$ બંધનો આયનિક ગુણધર્મ નીચેનામાંથી કયા ક્રમમાં ઘટતો જાય છે?
    View Solution
  • 4
    જ્યારે $NH_3$ ને ગરમ કરેલા $CuO$ ઉપરથી પસાર કરવામાં આવે છે ત્યારે તેનું ઓક્સિડેશન શામાં થાય છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયો એક પરમાણ્વીય છે?
    View Solution
  • 6
    જ્યારે $NO_2$ નો નમૂના કન્ટેનરમાં મૂકવામાં આવે છે.આ સંતુલન ઝડપથી સ્થાપિત થયેલ છે. $2N{O_2}\left( g \right) \rightleftharpoons {N_2}{O_4}\left( g \right)$  જો આ સંતુલનનું મિશ્રણ ઉચા તાપમાને અને ઓછા દબાણમાં ઘાટા રંગનું હોય છે , પ્રક્રિયા વિશે આમાંથી કયું વિધાન સાચું છે?
    View Solution
  • 7
    સાંદ્ર $H_2SO_4$ ની ઉપરની પ્રક્રિયાથી HI બનાવી શકાતો નથી કારણ કે.........
    View Solution
  • 8
    નીચેનામાંથી સૌથી પ્રબળ એસિડ કયો છે?
    View Solution
  • 9
    ધુમ્ર પડદામાં (smoke screen) ક્યા સંયોજનનો ઉપયોગ થાય છે ? 
    View Solution
  • 10
    જ્યારે ઓરડાના તાપમાને સૂકા સ્લેક્ડ લાઇમ ઉપરથી ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે છે ત્યારે મળતો મુખ્ત પ્રક્રિયા નીપજ ક્યો હશે?
    View Solution