ઉપરોક્ત પ્રક્રિયાનો અભ્યાસ $FeSO _4$ ની સાંદ્રતાનું નિરીક્ષણ કરીને $300\,K$ પર કરવામાં આવ્યો હતો, જેમાં પ્રારંભિક સાંદ્રતા $10\,M$ હતી અને અડધા કલાક પછી $8.8\,M$ થઈ ગઈ હતી. $Fe _2\left( SO _4\right)_3$ ના ઉત્પાદનનો વેગ એ $..........\,\times 10^{-6}\,mol\,L ^{-1}\,s ^{-1}$ છે.
$(i)\,\,$ફક્ત $A$ ની શરૂઆતની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો દર બમણો થાય છે.
$(ii)\,\,$$A$ અને $B$ બંનેની શરૂઆતની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાના દરમાં $8$ ના ગુણાંકમાં ફેરફાર થાય છે.
આ પ્રક્રિયાનો દર નીચે પ્રમાણે છે.
$\begin{matrix}
O\,\,\,\,\,\,\, \\
||\,\,\,\,\,\,\, \\
C{{H}_{3}}-C-OON{{O}_{2}} \\
\end{matrix}$ $\to$ $\begin{matrix}
\,\,\,\,\,\,\,\,\,\,\,O\,\,\,\,\,\,\,\, \\
\,\,\,\,\,\,\,\,\,||\,\,\,\,\,\,\, \\
C{{H}_{3}}-C-O\overset{\centerdot }{\mathop{O}}\, \\
\end{matrix}$ $ + N{O_2}$
જો હવાના નમૂનામાં $PAN$ ની શરૂઆતની સાંદ્રતા $5.0 \times 10^{14}\, molecules/L$ હોય તો $1.5\, hr$ પછી સાંદ્રતા કેટલી થશે ?