વિધાન $I$ : $\mathrm{PF}_5$ અને $\mathrm{BrF}_5$ બંન્ને $\mathrm{sp}^3 \mathrm{~d}$ સંકરણ પ્રદશિત (દર્શાવે) કરે છે.
વિધાન $II$ : બંન્ને $\mathrm{SF}_6$ અને $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+} \mathrm{sp}^3 \mathrm{~d}^2$ સંકરણ પ્રદશિત (દર્શાવે) કરે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમા, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પંસદ કરો.
$N _2, N _2{ }^{+}, N _2{ }^{-}, N _2{ }^{2-}, O _2, O _2{ }^{+}, O _2{ }^{-}, O _2{ }^{2-}$
પ્રતિચુંબકીયતા દર્શાવતી સ્પિસીઝોની સંખ્યા $......$ છે.