નીચે આપેલ પૈકી કયું સુસંગત જૂથ છે ?
  • A
    અંત:કોષરસજાળ, ગોલ્ગીકાય, લાયસોઝોમ, રસધાની
  • B
    આંતરકોષરસજાળ, રીબોઝોમ, લાયસોઝોમ, રસધાની
  • C
    આંતરકોષરસજાળ, કણાભસૂત્ર, હરિતકણ, રસધાની
  • D
    કણાભસૂત્ર, હરિતકણ, પેરોક્સિઝોમ, રસધાની
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પર્ણની આધારોતક પેશીના કોષોનો આકાર કેવો હોય છે ?
    View Solution
  • 2
    નીચે આપેલ પૈકી કયું એક કોષીય ભાગ સ્વરૂપે સાચું વર્ણવેલ છે ?
    View Solution
  • 3
    લીલની કોષદીવાલ ........ ની બનેલી છે.
    View Solution
  • 4
    કોષની કોષીય સગડી ......છે.
    View Solution
  • 5
    કણાભસૂત્રનો વ્યાસ કેટલો હોય છે ?
    View Solution
  • 6
    શાની અંદર મહત્તમ ઉત્સેચકો જોવા મળે છે ?
    View Solution
  • 7
    આદિકોષકેન્દ્રી કોષમાં ફેગોસાઇટ્સ અને વાઇરસના આક્રમણ સામે રક્ષણ આપતી રચના કઈ છે?
    View Solution
  • 8
    વિધાન સારી રીતે વાંચી મેસોઝોમ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

    $(I)$ તે કોષરસપટલ થી વિભેદીત વિશિષ્ટ સ્વરૂપની રચના છે.

    $(II)$ આદિકોષકેન્દ્રી કોષમાં જોવા મળે

    $(III)$ મેસોઝોમ એ કોષદીવાલ નિર્માણ અને $RNA$ સંશ્લેષણમાં મદદ કરે છે.

    $(IV)$ મેસોઝોમ શ્વસનની પ્રક્રિયા માટે પણ ઉપયોગી છે.

    View Solution
  • 9
    ‘ઓમનિસ સેલ્યુલા-ઈ-સેલ્યુલા' નો અર્થ શું થાય ?
    View Solution
  • 10
    નીચેની આકૃતિમાં કયા અક્ષર વડે દર્શાવેલી રચનાનો પ્રાણીકોષમાં અભાવ હોય
    View Solution