$_{58}Ce = [Xe]4f^1 5d^1 6s^1 $ (આદર્શ) $= [Xe] 4f^2 6s^2$ (પ્રાયોગિક) $Ce^{4+} = $ $[Xe] 4f^0 5d^0 6s^0$
તેથી, $+4 $ ઓક્સિડેશન અવસ્થામાં $Ce$ ની બધી જ $(4f, 5d$ અને $6s)$ કક્ષકો ખાલી હોય છે અને તેથી તે $Xe$ જેવી સ્થાયી પ્રાપ્ત કરે છે.
તેથી $Ce^{4+}$ સ્થાયી હોય છે.
$A.$ $\mathrm{Mn}_2 \mathrm{O}_7$ ઓરડાના તાપમાને તૈલી છે.
$B.$ $\mathrm{V}_2 \mathrm{O}_4$ એસીડ સાથે પ્રક્રિયાથી $\mathrm{VO}_2^{2+}$ આપે છે.
$C.$ $\mathrm{CrO}$ બેજીક ઓક્સાઈડ છે.
$D.$ $\mathrm{V}_2 \mathrm{O}_5$ એસીડ સાથે પ્રક્રિયા કરે છે.