Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ પરિપથમાં ત્રણ સમાન ડાયોડનો ઉપયોગ કરવામાં આવેલ છે. દરેક ડાયોડનો ફોરવોર્ડ અવરોધ $20\,\Omega $ અને રિવર્સ બાયસનો અવરોધ અનંત છે. અવરોધ $R_1 = R_2 = R_3 = 50\,\Omega$ અને બેટરીનો વૉલ્ટેજ $6\,V$ છે. તો $R_3$ માંથી કેટલા $mA$ નો પ્રવાહ પસાર થશે?
કોમન એમીટર એમ્પ્લિફાયર માટે, પ્રવાહ ગેઈન $50$ છે. જો એમીટર પ્રવાહ $6.6 mA $ અને જ્યારે કોમન બેઝ એમ્પ્લિફાયર એમીટર તરીકે કાર્ય કરે ત્યારે પ્રવાહ ગેઈનનું મૂલ્ય ........છે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયોડ બહારના પ્રતિરોધક સાથે જોડાયેલ છે અને ધારો કે ને બેરીયર પોટેન્શિયલ એ ડાયોડમાં બનાવવામાં આવે છે. જે $0.5 V$ મેળવવામાં આવેલ છે. તો પરિપથમાં વિદ્યુત પ્રવાહની કિંમત...... મીલી એમ્પિયર.