Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક મીટર લાંબા તારને બે અસમાન ભાગ $X$ અને $Y$માં તોડવામાં આવે છે. $X$ ભાગને લંબાવીને બીજો તાર $W$ બનાવવામાં આવે છે. $W$ તારની લંબાઈ $X$ની લંબાઈ કરતાં બમણી છે અને $W$ નો અવરોધ $Y$ના કરતાં બમણો છે. $X$ અને $Y$ની લંબાઈઓનો ગુણોત્તર શોધો.
આકૃતિમાં દર્શાવેલ અવરોધ $R$ નું વાસ્તવિક મુલ્ય $30\Omega$ છે. આનું માપન એક પ્રયોગ દ્વારા $R =\frac{V}{I}$ ના પ્રમાણિત સંબંધથી માપવામાં આવે છે, જ્યાં $V$ અને $I$ એ અનુક્રમે વોલ્ટમીટર અને એમીટરના વાંચનો છે. જો માપવામાં આવેલ $R$ નું મૂલ્ય $5\%$ ઓછુ હોય, તો આ વોલ્ટમીટરનો આંતરિક અવરોધ ............ $\Omega$ હશે.
આપેલ પોટેન્શિયોમીટરના તારનો અવરોધ $10\, \Omega$ છે. જ્યારે સ્લાઇડિંગ સંપર્ક પોટેન્શિયોમીટરના તારની વચ્ચે હોય ત્યારે $2\, \Omega$ ના અવરોધ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?
એક મીટર બ્રિજના ડાબા ખાંચામાં એક અવરોધ તારને જોડતા તે જમણા ખાંચામાંના $10\, \Omega$ અવરોધને એવા બિંદુ પર સંતુલિત કરે છે કે જે આ બ્રિજના તારને $3: 2$ ના ગુણોત્તરમાં વિભાજીત કરે છે. જો અવરોધ તારની લંબાઇ $1.5 m$ છે, તો $1\, \Omega$ ના અવરોધ તારની લંબાઇ $....... \times 10^{-2}\;m$ છે