એક મીટર લાંબા તારને બે અસમાન ભાગ $X$ અને $Y$માં તોડવામાં આવે છે. $X$ ભાગને લંબાવીને બીજો તાર $W$ બનાવવામાં આવે છે. $W$ તારની લંબાઈ $X$ની લંબાઈ કરતાં બમણી છે અને $W$ નો અવરોધ $Y$ના કરતાં બમણો છે. $X$ અને $Y$ની લંબાઈઓનો ગુણોત્તર શોધો.
A$1: 4$
B$1: 2$
C$4: 1$
D$2: 1$
JEE MAIN 2022, Medium
Download our app for free and get started
b \(\frac{ R _{ X }}{ R _{ Y }}=\frac{\ell_{ X }}{\ell_{ Y }}\)
When wire is stretched to double of its length, then resistance becomes 4 times
\(R _{ W }=4 R _{ X }=2 R _{ Y }\)
\(\frac{ R _{ X }}{ R _{ Y }}=\frac{1}{2}\)
So. \(\frac{\ell_{ X }}{\ell_{ y }}=\frac{1}{2}\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1\, mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અને આડછેદ તારની લંબાઇને લંબ તેવા એક તાંબાના તારમાંથી $1.344\, A$ પ્રવાહ પસાર થાય છે. જો એકમ કદદીઠ મુકત ઇલેકટ્રોનની સંખ્યા $8.4 × 10^{22}\, cm^{-3}$ હોય તો, ડ્રિફટવેગનું મૂલ્ય......થાય.
એક હિટીંગ કોઈલ પાણીને $30\,\min$ માં $20\,^oC$ થી $60\,^oC$ સુધી ગરમ કરે છે. બે હિટીંગ કોઈલને શ્રેણીમાં જોડીને તેમને સમાન જથ્થાના પાણીમાં સમાન તાપમાન સુધી ગરમ કરવા માટે જરૂરી સમય............ $min$ હશે.
સમાન દળના એલ્યુમિનિયમને ખેચીને $1\,mm$ અને $2\,mm$ જાડાઈના બે તારો. બનાવવામાં આવે છે. બે તારોને શ્રેણીમાં જોડવામાં આવે છે. અને તેમનામાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. તો તારોમાં ઉત્પન થતો ઉષ્માનો ગુણોતર કેટલો છે.
પોટેન્શીયોમીટર $4\,m$ લંબાઈ તથા $10\, \Omega$ અવરોધવાળો તાર ધરાવે છે. પોટેન્શીયોમીટરને $2\,V$ ધરાવતા કોષ સાથે જોડવામાં આવે છે. તો એકમ લંબાઈ દીઠ વિધુતસ્થીતિમાનનો તફાવત........... $V/m$ હશે.
એંક મીટર બ્રિજના તારનો પ્રત્યેક સેન્ટિમીટર દીઠ અવરોધ $\mathrm{r}$ છે. આ મીટર બ્રિજની ડાબી તરફની ગેપમાં $\mathrm{X} \Omega$ અવરોધ અને જમણી તરફની ગેપમાં $25 \Omega$ અવરોધ જોડેલો છે ત્યારે સંતુલન લંબાઈ ડાબી તરફ્ના છેડાથી $40 \mathrm{~cm}$ મળે છે. હવે જો આ મીટર બ્રિજના તારને પ્રત્યેક સેન્ટીમીટર દીઠ $2 r$ અવરોધ ધરાવતા તાર વડે બદલવામાં આવે તો આપેલ ગોઠવણ માટે સંતુલન સ્થિતિમાં નવી લંબાઈ..........