નીચે આપેલ રસધાનીપટલ સાથે સંકળાયેલ છે :
  • A
      ઘણી સંખ્યામાં આયનો અને બીજા દ્રવ્યોનું સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં, રસધાનીમાં વહન
  • B
      આયનોનું સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં, રસધાનીમાં વહન
  • C
      આયનો અને દ્રવ્યોનું સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં, રસધાનીમાંથી બહાર વહન
  • D
      આયનો અને દ્રવ્યોનું સંકેન્દ્રણ ઢાળ અનુસાર, રસધાનીમાં વહન.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હરિતકણમાં પટલમયતંત્ર કઈ રચના બનાવે છે ?
    View Solution
  • 2
    પુખ્ત વનસ્પતિ કોષને ........હોય છે.
    View Solution
  • 3
    ગોલ્ગીકાયના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે? 
    View Solution
  • 4
    નીચે આપેલ કયું વિધાન અસત્ય છે ?
    View Solution
  • 5
    વિશિષ્ટ રીતે તંતુમય, નળાકાર કે કણિકામય અંગિકા :
    View Solution
  • 6
    વનસ્પતિકોષની બહારની સીમા
    View Solution
  • 7
    નીચે આપેલ રંગસૂત્રોના સ્થળાંતર માટે જવાબદાર છે.
    View Solution
  • 8
    હરિતકણના કદ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 9
    રંગકણમાં કયા પ્રકારના રંજકદ્રવ્યો આવેલા છે ?
    View Solution
  • 10
    કઈ કોષ અંગિકા આંતરકોષીય અવકાશને બે ભિન્ન ખંડો એટલે કે, $luminal$ (અંતઃ) અને $extra luminal$  (કોષરસ) માં જુદા પાડે છે?
    View Solution