કોલમ $(I)$ કોષદિવાલ | કોલમ $(II)$ બંધારણીય ઘટક |
$(a)$ લીલ | $(i)$ કાઈટીન |
$(b)$ ફૂગ | $(ii)$ મેનોસ |
$(c)$ અન્ય વનસ્પતિ | $(iii)$ પેક્ટિન |
$(d)$ મધ્ય પટલ | $(iv)$ સેલ્યુલોઝ |
$A$. કણાભસૂત્ર $B$. અંતઃકોષરસ જળ $C$. નિલકણો $D$. ગોલ્ગીકાય
$E$. પેરોક્સીઝોમ
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :