સૂચી$-I$ | સૂચી$-II$ | ||
$(a)$ | સુક્રોઝ | $(i)$ |
$\beta$ -D-ગેલેક્ટોઝ અને $\beta$ -D-ગ્લુકોઝ |
$(b)$ | લેક્ટોઝ | $(ii)$ | $\alpha$ -D-ગ્લુકોઝ અને $\beta$ -D-ફ્રુક્ટોઝ |
$(c)$ | માલ્ટોઝ | $(iii)$ | $\alpha$ -D-ગ્લુકોઝ અને $\alpha$ -D-ગ્લુકોઝ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ$- I$ વિટામિન | સૂચિ$- II$ ઉણપથી થતા રોગ |
$A$ વિટામિન $A$ | $I.$ બેરી-બેરી |
$B$ થાયમીન | $II.$ કીલોસિસ |
$C$ એસ્કોર્બિક એસિડ | $III.$ ઝેરોપ્થેલિમ્યા |
$D$ રીબોફ્લેવિન | $IV.$ સ્કર્વી |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
સુચી $I$ | સુચી $II$ |
$A$ એસ્ટર કસોટી | $P$ Tyr |
$B$ કાર્બાઇલ એમાઇન કસોટી | $Q$ Asp |
$C$ પ્થેલીન કસોટી | $R$ Ser |
$S$ Lys |