એસ્પાર્ટિક એસિડનું $pI$ (સમવિભવ બિંદુ) જણાવો.
સૂચિ $II$ | સૂચિ $II$ |
$A.$ ઈન્વર્ટેઝ | $I.$ સ્ટાર્ચમાંથી માલ્ટોઝ |
$B.$ ઝાયમેઝ | $II.$ માલ્ટોઝમાંથી ગ્લુકોઝ |
$C.$ ડાયાસ્ટેઝ | $III.$ગ્લુકોઝમાંથી ઇથેનોલ |
$D.$ માલ્ટોઝ | $IV.$ શેરડીમાંથી (કેન સુગર) ગ્લુકોઝ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.