Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$S -$ વિધાન : કોષકેન્દ્રરસ અને કોષરસ વચ્ચે $\text{RNA}$ અને પ્રોટીન અણુઓની હેરફેર થાય છે.
$R -$ કારણ : કોષકેન્દ્રનાં કોષકેન્દ્ર પટલમાં કેટલાંક સ્થળે કોષકેન્દ્ર છિદ્રો આવેલાં છે.