નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.
  • A
    આદિકોષકેન્દ્રીય કોષોનું, મૂળભૂત સંગઠન સમાન હોય છે.
  • B
    આદિકોષકેન્દ્રીય કોષોના કાર્યો સમાન હોય છે.
  • C
    આદિકોષકેન્દ્રીય કોષોના આકાર સમાન હોય છે.
  • D
    આદિકોષકેન્દ્રીય કોષમાં પટલમય અંગિકાઓ આવેલ હોય છે.
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફોટોફૉસ્ફોરીકરણ દ્વારા $ATP$ ના નિર્માણ માટે જરૂરી દ્રવ્યો કયાં હોય છે?
    View Solution
  • 2
    વાયુરસધાની કોનામાં જોવા મળે ?
    View Solution
  • 3
    નીચે આપેલ કોષરસસ્તરની સંરચનામાં $P$ અને $Q$ શું છે ?
    View Solution
  • 4
    સાચી જોડ શોધો :
    View Solution
  • 5
    શાની અંદર કોષ દિવાલ આવેલી હોય છે?
    View Solution
  • 6
    કોષકેન્દ્રછિદ્રો દ્વારા કોષકેન્દ્રરસ અને કોષરસ વચ્ચે કયા અણુઓની હેરફેર થાય છે ?
    View Solution
  • 7
    મનુષ્યમાં કોષકેન્દ્રવિહીન રૂધિરકોષ તરીકે ઓળખાય છે.
    View Solution
  • 8
    $S -$ વિધાન : સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે રંગસૂત્રના ચાર પ્રકાર પડે છે.

    $R -$ કારણ : રંગસૂત્રમાં પ્રાથમિક રચના કે રકાબી જેવી રચના ધરાવતું સેન્ટ્રોમિયર આવેલ હોય છે.

    View Solution
  • 9
    વનસ્પતિકોષની બહારની સીમા
    View Solution
  • 10
    કોષઆવરણમાં સૌથી બહારનું સ્તર કયા દ્રવ્યનું બનેલું હોય છે ?
    View Solution