| કોલમ $(I)$ અંગીકા | કોલમ $(II)$ કાર્ય |
| $(a)$ ગોલ્ગીકાય | $(i)$ કોષોમાં આસ્ર્તીદાબ સર્જે છે |
| $(b)$ લાયસોઝોમ્સ | $(ii)$ શ્વસન ક્રિયા |
| $(c)$ રસધાનીઓ | $(iii)$ પ્રકાશસાન્સલેશણ ની ક્રિયા |
| $(d)$ કણાભસૂત્ર | $(iv)$ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું સંશ્લેષણ |
| $(v)$ ધનભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા |
$(c)$ $RNA$ તથા પ્રોટીનનો બનેલો હોય છે.
$(d)$ કોઈપણ પટલ દ્વારા આવરેલું હોતું નથી.
ઉપર જણાવેલ વિધાન કઈ કોષ અંગિકા માટે સાચું છે?