નીચેનામાંથી સુસંગત જોડ કઈ છે ?
  • A
      રોબર્ટ બ્રાઉન : ઑક વૃક્ષની છાલનો અભ્યાસ
  • B
      રોબર્ટ હૂક : કોષમાં કોષકેન્દ્રની શોધ કરી.
  • C
      થીઓડોર શ્વૉન : બ્રિટીશ પ્રાણીશાસ્ત્રી
  • D
      મેથિયસ સ્લીડન : નવા કોષો પૂર્વઅસ્તિત્વ ધરાવતાં કોષોનાં કોષવિભાજનથી સર્જાય છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોષકેન્દ્રમાં આવેલ બેવડા પડવાળી નલિકામય રચના :
    View Solution
  • 2
    કોષરસપટલમાં રહેલ લિપિડ માટે અસંગત વિકલ્પ ક્યો છે ?
    View Solution
  • 3
    કઈ અંગિકાઓનું જૂથ અંતઃપટલતંત્રનો ભાગ નથી?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
    View Solution
  • 5
    આપેલી આકૃતી રંગસુત્રની છે તેના માટે નીચેના માંથી કઈ માહિતી યોગ્ય છે?

    સેન્ટ્રોમીયરની સંખ્યા - કાયનેટોકોરની સંખ્યા - ભુજાઓની સંખ્યા

    View Solution
  • 6
    ‘ઓમનિસ સેલ્યુલા-ઈ-સેલ્યુલા' નો અર્થ શું થાય ?
    View Solution
  • 7
    કોષરસ સુધી લંબાયેલ ઉપાંગ પ્રદેશનો ભાગ :
    View Solution
  • 8
    કેટલા પ્રકારના તંતુઓ વડે કોષરસકંકાલની રચના થાય છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયું પ્રાણીકોષમાં ગેરહાજર હોય છે?
    View Solution
  • 10
    હરિતદ્રવ્ય સિવાયનાં રંજકદ્રવ્ય ધરાવતા કણો
    View Solution