નીચે આપેલ યોગ્ય જોડકાં જોડો :

    કોલમ $(I)$  અંગીકા     કોલમ $(II)$  કાર્ય
  $(a)$  ગોલ્ગીકાય   $(i)$  કોષોમાં આસ્ર્તીદાબ સર્જે છે 
  $(b)$  લાયસોઝોમ્સ   $(ii)$  શ્વસન ક્રિયા
  $(c)$  રસધાનીઓ   $(iii)$  પ્રકાશસાન્સલેશણ ની ક્રિયા 
  $(d)$  કણાભસૂત્ર    $(iv)$  ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું સંશ્લેષણ 
    $(v)$   ધનભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા 

 

  • A$  (a) -(iv); (b) -(v), (c) -(i); (d) -(ii)$
  • B$  (a) -(v); (b) -(iv), (c) -(ii); (d) -(i)$
  • C$  (a) -(ii); (b) -(iii), (c) -(iv); (d) -(v)$
  • D$  (a) -(i); (b) -(v), (c) -(iii); (d) -(ii)$
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તારાકાય એ કઇ બે નળાકાર રચનાઓ ધરાવતી અંગિકા છે 
    View Solution
  • 2
    સસ્તનમાં કણાભસૂત્રિય રિબોઝમ્સ ........છે
    View Solution
  • 3
    નીચે આપેલ કોષ અંગિકાઓનું કયું જૂથ $DNA$ ધરાવે છે ?
    View Solution
  • 4
    અયોગ્ય જોડકું ઓળખોઃ
    View Solution
  • 5
    પ્રોકેરિયોટીક રિબોઝોમ્સ $70\, S$ છે, જેમાં $S$ એટલે....
    View Solution
  • 6
    હરિતદ્રવ્ય સિવાયનાં રંજકદ્રવ્ય ધરાવતા કણો
    View Solution
  • 7
    તારકકાયનું કાર્ય ......છે.
    View Solution
  • 8
    કોષરસસ્તરની રચના સમજવા માટેનું સૌથી સર્વસ્વીકૃત મોડેલ કયું છે ?
    View Solution
  • 9
    નીચે આપેલ અંત:પટલ તંત્રનો ભાગ માનવામાં આવે છે.
    View Solution
  • 10
    વનસ્પતિના કોષપટલનો મુખ્ય લિપીડ ઘટક કયો છે?
    View Solution